બે જૂથો વચ્ચે થઇ હિંસક અથડામણ, પોલીસના વાહનોમાં પણ કરાઇ તોડફોડ - राजगढ़ झड़प में घर और वाहन जलाए
મધ્યપ્રદેશના રાજગઢમાં બંને પક્ષો વચ્ચે ચાલી રહેલ જમીન વિવાદ હિંસામાં ફેરવાઈ ગયો. રોષે ભરાયેલા ટોળાએ ઘર અને વાહનોને આગ ચાંપી દીધી હતી અને હોબાળો મચાવ્યો હતો. બદમાશોએ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓના વાહનો પર પણ તોડફોડ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં પૂર્વ સરપંચ પ્રતિનિધિ અને બીજેપી નેતા મોહન વર્મા અને તેમના ભાઈ હુકુમ વર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા.