રાફેલ મુદ્દે જીતુ વાઘાણીનો પ્રહાર : સાર્વજનિક માફી માંગે કોંગ્રેસ - કોંગ્રેસ
ભાવનગર : શહેરના મોક્ષ મંદિરના ખાતમુહુર્તમાં આવેલા જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે, રાહુલ ગાંધી છાસ પિતા છોકરા છે અને કોંગ્રેસ રામ મંદિર હોઈ કે રાફેલ રાજનીતિ કરતું આવ્યું છે. કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ સાર્વજનિક માફી માંગે આજે ભાજપ સમગ્ર રાજ્યમાં જીલ્લા કક્ષાએ ધરણા કરી કોંગ્રેસનો વિરોધ કરશે.