ગુજરાત

gujarat

ETV Bharat / videos

ફરી કાશ્મીરી પંડિત આતંકીઓના નીશાના પર, સ્થળાંતર કરવા બન્યા મજબૂર - Kashmiri Pandits target killing

By

Published : Jun 3, 2022, 7:11 PM IST

કુલગામ હત્યાઓ પછી, ટ્રાન્ઝિટ કેમ્પમાં સ્થિત કાશ્મીરી પંડિત કર્મચારીઓએ ખીણમાંથી જમ્મુ તરફ સ્થળાંતર કરવાનો પ્રયાસ (Protest of Kashmiri Migrant Pandits in Mattan Anantnag ) કર્યો, પરંતુ પોલીસે તેમને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન કાશ્મીરી પંડિત કર્મચારીઓએ પોલીસ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, સરકાર તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ (Kashmiri Pandits target killing ) રહી છે અને બીજી તરફ જ્યારે તેઓ ખીણમાંથી સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને કોઈ પણ કારણ વગર અટકાવવામાં આવ્યા હતા અને હાલ તેમનો જીવ જોખમમાં છે. બીજી તરફ, પોલીસે કાશ્મીરી પંડિત કોલોનીને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી છે અને કોઈને પણ બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details