ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માના સમર્થનમાં અમદાવાદમાં ધરણા - Dinesh Sharma

By

Published : Nov 6, 2020, 2:31 PM IST

Updated : Nov 17, 2020, 8:17 AM IST

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના બે જૂથ પડી ગયા હતા અને નવા વિપક્ષના નેતા તરીકે કમળાબેન ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના કારણે દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું અને શુક્રવારે તેમના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરના અલગ-અલગ બોર્ડમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિનેશ શર્મા 'આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ'ના નારા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
Last Updated : Nov 17, 2020, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details