પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ 8 બેઠકો પર થઇ રહ્યું છે મતદાન - પોલીસ બંદોબસ્ત
અમદાવાદ : રાજ્યમાં આજે વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ છે. ત્યારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. દરેક મતદારોના થર્મલ સ્કેનિંગ કર્યા બાદ હેન્ડગ્લોવ્સ પહેંરીને મતદાન કર્યું કરાવવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.