સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, પોરબંદરના SPને રજૂઆત કરાઇ રજૂઆત - પોરબંદરના SP
પોરબંદરઃ સોશિયલ મીડિયા દ્વારા સમાજ પર ટિપ્પણી કરતા સમાજમાં વૈમનસ્ય ઉભું થાય છે. જેને લગામ આપવી જરૂરી છે. પોરબંદરમાં એક યુવાનના ઇન્સટાગ્રામ આઇ ડી પર લાઈવ દરમિયાન દ્વારકાના એક શખ્સે મહેર સમાજ અને ધારાસભ્ય કાંધલ જાડેજા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ બાબતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે પોરબંદરના SPને રજૂઆત કરી હતી.