ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતમાં PM મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ, બોડકદેવમાં જનસભા - PM Modi Gujarat Visit Update

By

Published : Sep 30, 2022, 11:58 AM IST

Updated : Sep 30, 2022, 1:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે તેઓ અમદાવાદ શહેરને 2 સૌથી મોટી ભેટ આપશે. તો હવે તેમની જાહેર સભાના સ્થળ પર ધીમે ધીમે લોકોની ભીડ ઉમટી રહી છે. વડાપ્રધાન અહીં મેટ્રોનું ઉદ્ઘાટન કરાવીને અમદાવાદીઓને નવરાત્રિની ભેટ આપશે. ત્યારે ETV Bharatની ટીમે સભાસ્થળ પર ભાજપના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરી હતી. PM Narendra Modi Public Meeting at Bodakdev Ahmedabad PM Modi Gujarat Visit Update
Last Updated : Sep 30, 2022, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details