વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી દિવ્યાંગ બાળકી સાથે વાતચીત, તેણે PM ને એક ગીત પણ સંભળાવ્યું - Modi on vaccine
નવી દિલ્હી: દેશમાં આજે એક વિક્રમ સર્જાયો છે. જેમાં આજે ગુરુવારના દિવસે ભારતમાં 100 કરોડથી પણ વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા છે. આ તકે વડાપ્રધાન મોદીએ આજે એક દિવ્યાંગ બાળકી સાથે વાતચીત કરી હતી. બાળકીએ મોદીને એક ગીત "એ મેરે વતન કે લોગો" પણ સંભળાવ્યું હતું. જાણો તે બાદ વડાપ્રધાને શું પ્રતિક્રિયા આપી.