PM મોદીના રોડ શો માં લોકો અલગ અંદાજમાં જોવા મળ્યા, જૂઓ વીડિયો
ન્યૂઝ ડેસ્ક : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી. ત્યારે વડાપ્રધાન મોદીના મેગા રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન મોદીના મેગા રોડ શો દરમિયાન લોકો અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં એકવ્યક્તિએ તેમાં શરીર પર વડાપ્રધાન મોદીની તસવિર બનાવી હતી.