ગુજરાત

gujarat

ETV Bharat / videos

કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં જનમેદની ઉમટી, જૂઓ વીડિયો - PM મોદીનો રોડ શો

By

Published : Aug 28, 2022, 11:30 AM IST

કચ્છ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે છે. મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું (PM Modi roadshow in Kutch) આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લસ્ટરમાં લોકો કાર્નિવલ જેવી અનુભૂતિ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ જુદા જુદા પરિધાનમાં તૈયાર થઈને આવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને આવકારવા લોકો ઉત્સુક છે. રોડ શો દરમિયાન રોડની ડાબી બાજુએ આમ જનતા રહેશે અને જમણી બાજુએથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પસાર થશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું છે એને કચ્છની અને ગુજરાતની જનતાને સંબોધશે.

ABOUT THE AUTHOR

...view details