ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત આવો ને અહીં ખાધા વગર જાઓ એવું ન બને, PM મોદીએ સુરતી ભોજનને કર્યું યાદ

By

Published : Sep 29, 2022, 2:29 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરી હતી. અહીં તેમણે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. PM મોદીએ લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરતા સુરતીલાલાઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે સુરતના ભરપૂર વખાણ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, સુરત આવો ને અહીં ખાધા વગર જાઓ તે ન ચાલે. નવરાત્રિ પ્રસંગે મને ગુજરાત આવવા મળ્યું તે સૌભાગ્યની વાત છે. PM Modi Surat Visit PM Modi Gujarat Visit Inauguration of Development Projects in Surat Limbayat Nilgiri Ground PM Modi Public Meeting surat.

ABOUT THE AUTHOR

...view details