GMDC ગ્રાઉન્ડમાં PM મોદીએ માતાજીની આરતી ઉતારી કરી આરાધના - PM Modi aarti Navratri Festival GMDC
વડાપ્રધાન 2 દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસની રાત્રે GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. ચોથા નોરતે વડાપ્રધાને અહીં માતાજીની આરતી ઉતારી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. વડાપ્રધાન દર વર્ષે આ ગ્રાઉન્ડમાં આવીને માતાજીની આરતી ઉતારતા હોય છે. આ સાથે જ વડાપ્રધાને અહીં ગરબાપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. CM Bhupendra Patel GMDC Ground Ahmedabad Navratri Festival GMDC PM Modi Gujarat Visit Update PM Modi GMDC Ground PM Modi aarti Navratri Festival GMDC