જોજો અમદાવાદીઓ સાચવીને ગાડી ચલાવજો નહીં તો... - ahmedabad Flood Situation
અમદાવાદ પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી (pit On Road) ભરાવાની સમસ્યા સામે આવી (Waterlogging problem Due to heavy Rain) હતી. અનેક જગ્યા પર ભુવા પડ્યા હતા. વધુ એક વખત ભુવો પડવાનો (pit On Road due to heavy rain fall ) લાઈવ વાયરલ વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં (heavy rain fall In ahmedabad) મેટ્રો પિલર 119 પાસે અચાનક ભુવો પડ્યો હતો. આ ભુવો એટલો વિશાળ હતો કે, એક એક ગાડી આખી (ahmedabad Flood Situation) તેની અંદર સમાઈ જાય. સ્થાનિક લોકોએ હાલ ભુવાની ફરતે બેરીકેટ લગાવી રોડ બંધ કરી દીધો છે. અહીં AMCની ઘોર બેદરકારી સામે આવી છે.