પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી - દિવાળીની ઉજવણી
પાટણ: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.