ગુજરાત

gujarat

ETV Bharat / videos

Basic Facilities Protest in Wadhwan : વઢવાણના ધારાસભ્યની ઘરે લોકોએ અડધી રાત્રે કર્યો કજિયો - Blow up at MLA Dhanji Patel House

By

Published : Apr 26, 2022, 1:57 PM IST

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના વઢવાણ ઉમિયા ટાઉનશીપ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ શહેરીજનોમાં રોષમાં (Basic Facilities Protest in Wadhwan) જોવા મળી રહ્યો છે. રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્ય ધનજી પટેલના ઘરે હોબાળો (Blow up at MLA Dhanji Patel House) મચાવ્યો હતો. રોડ રસ્તાની સુવિધાને લઈને 200થી વધુ લોકોનું ટોળું એકઠું થઈને વિરોધ કર્યો હતો. લોકોએ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ હતા કે, 15 વર્ષથી સોસાયટી બનેલી હોવા છતાં સુવિધાઓ મામલે ભેદભાવ ભર્યું વર્તન રાખવામાં આવતું આવે છે. પરંતુ જો હવે આગામી સમયમાં કોઈ કાર્યવાહી (Opposition of People in Wadhwan) કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં પાછીપાની નહીં કરવી.

ABOUT THE AUTHOR

...view details