ગુજરાત

gujarat

ETV Bharat / videos

Onion season Start: ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સીઝન થઈ શરૂ - મહુવા માર્કેટ યાર્ડ

By

Published : Jan 7, 2022, 9:24 AM IST

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું નંબર 1 યાર્ડ મહુવાની જો વાત કરવામાં આવે તો હાલ ડુંગળીની સીઝનની (Mahuva Market Yard) શરૂઆત થઇ ચુકી છે અને દરરોજ 50થી 60 હજાર થેલા યાર્ડમાં વેચાણ માટે આવે છે અને ખેડૂતોને પણ પૂરતા એટલેકે પોષણ ક્ષમ ભાવો મળતા હોવાથી હર્ષની લાગણી (Onion season Start) અનુભવી રહ્યા છે. હાલ દેશ કોરોનાની ત્રીજી લહેરની ચિંતામાં છે અને કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. યાર્ડ દ્વારા માસ્ક, સેનિટાઈઝરથી લઈ તમામ રીતે તૈયાર છે તેવું યાર્ડના ચેરમેને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details