મહુવા પંથકમાં સિંહના અટફેરાનો વધુ એક વીડિયો થયો વાઇરલ - Mahuva
ભાવનગરઃ મહુવા પંથકમાં વન્યપ્રાણીઓનો મોટો વસવાટ છે અને હુમલાના પણ અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે રોહિસા ચોકડી નજીક સિંહના અટફેરાનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો તળાજા મહુવા હાઇ-વે પરનો છે અને રસ્તા પર પસાર થતા કોઈ કાર ચાલકે સિંહને પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો છે.
Last Updated : Jul 2, 2021, 1:01 PM IST