મોડી રાત્રે અચાનક મેટ્રોનું પિલ્લર પડતા થઈ દોડધામ - Thaltej Metro pillar collapsed
અમદાવાદમાં થલતેજ ગામમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી Work of Metro Rail Project in Ahmedabad રહ્યું છે. તેવામાં મંગળવારે રાત્રે અહીં નિર્માણાધીન પિલ્લરના બાંધેલા સળિયા નમી ગયા હતા. આ પહેલા લોડિંગ ટેમ્પો આ સળિયા સાથે અથડાયો હતો. જોકે, આ દુર્ઘટનાની જાણ થતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે Gujarat Metro Rail Corporation Limitedતાત્કાલિક સમારકામ કર્યું હતું. જોકે, મેટ્રોના પિલ્લરનું આ સ્ટ્રક્ચર ધડામ કરતું ફ્લેટ પર પડ્યું હતું. જ્યારે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
Last Updated : Aug 17, 2022, 11:12 AM IST