ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાત હાઇકોર્ટના નવનિયુક્ત જજ ડૉ. વિનીત કોઠારીએ લીધા શપથ - એડવોકેટ જનરલ

By

Published : Jan 4, 2021, 3:53 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા સોમવારે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસ ડૉ. વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્ર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, વકીલો, હાઇકોર્ટના અધિકારીઓ તેમજ નવનિયુક્ત જજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details