મનપા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ નીતિન પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત - Nitin Patel
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામેલો જોવા મળી રહ્યો છે. યોજાયેલી મહાનગરપાલિકાના કોર્પોરેટરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી તમામ 6 મહાનગરપાલિકા પર જીત મેળવી ભગવો લહેરાવ્યો છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ETV ભારત સાથે ખાત વાતચીત કરી અને ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.