વડોદરાના ખૈલ્યાઓના ગરબા ડ્રોન કેમેરામાં થયા કેદ, જૂઓ વીડિયો - વડોદરાના ખૈલ્યાઓના ગરબા ડ્રોન કેમેરામાં કેદ થયા
વડોદરા : નવરાત્રી પર્વને લઈને આ (Navratri in Bhuj) વર્ષે ગરબા પ્રેમીમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમાં મનમૂકીને ઝૂમી રહ્યાં છે. ત્યારે વડોદરામાં નવરાત્રીના (Navratri 2022) પાંચમાં દિવસે VNFમાં મોટી સંખ્યામાં ખૈલ્યાઓ ગરબા રમવા ઉમટ્યા હતા. આ ખૈલ્યાઓના ગરબા ડ્રોન કેમેરામાં કેદ (Vadodara Khaylyana Garba caught on drone camera) થયા છે.
Last Updated : Oct 1, 2022, 10:13 AM IST