બીજા નોરતે ખૈલ્યાઓ 'હું તો ગઇ’તી મેળે' ગરબાના તાલે ગરબે ઘૂમ્યા - નવરાત્રીનું બીજુ નોરતું
અમદાવાદ : નવરાત્રીના બીજા દિવસે નાના ભુલકાથી લઈ મોટેરામાંં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખૈલ્યાઓ અલગ અલગ પોષાકમાં ગરબે રમવા પહોંચી ગયા હતા. ખૈલ્યાઓ 'હું તો ગઇ’તી મેળે ...મન મળી ગયું એની મેળે ... મેળા માં ,હૈયું હણાઈ ને ગયું તણાઈ ...જોબન ના રેલામાં , મેળા માં ... મેળા માં' આ ગરબામાં મન મુકીને ગરબે ઝૂમ્યા હતા.