સિકંદરાબાદમાં કિંજલ દવે સાથે Etv Bharat ની વાતચીત - Secunderabad latest newsટ
સિકંદરાબાદ: દેશભરમાં નવરાત્રી ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે સિકંદરાબાદમાં પણ ગુજરાતીઓએ ગરબાનું આયોજન કર્યુ હતું, જ્યાં ગુજરાતના લોક લાડિલા ગાયિકા કિંજલ દવે પધાર્યા હતા અને ગરબાના ગીતોથી લોકોના દિલ જીતી લીધા હતા. જેમાં કિંજલ દવે સાથે Etv Bharat એ વાતચીત કરી હતી.