ગુજરાત

gujarat

ETV Bharat / videos

શિવસેનાના 50 ટકા ધારાસભ્યો બીજેપીની ફેવરમાં: નવનીત રાણા - શિવસેનાના 50 ટકા ધારાસભ્યો બીજેપીની ફેવરમાં

By

Published : Jun 21, 2022, 3:53 PM IST

સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રના રાજકિય વિવાદ પર નિવેદન (Navneet rana on maharashtra politics) આપ્યુ છે, તેણે આપેલા ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે, પાર્ટીના ધારાસભ્યોનું દુખ બરાબર છે. મારા મહારાષ્ટ્ર પર જે સંકટ (Navneet rana on maharashtra crisis) ટોળાયુ છે તે મારા સંકટ મોચન દુર કરશે. જે પર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના માટે મેં પહેલા જ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર પર સંકટ ટોળાયુ છે અને શિવસેનાના 50 (Navneet rana on shivsena mla) ટકા ધારાસભ્યો બીજેપીની ફેવરમાં જશે. શિવસેનાના વજનદાર પ્રધાન એકનાથ શિંદે શિવસેના અને અપક્ષોના 25 ધારાસભ્યોના જૂથ સાથે સુરત (Shinde Reached Surat With MLAs) પહોંચ્યા હતા. જેનાથી હાલ મહારાષ્ટ્રના રાજકરણમાં ભૂકંપ સર્જાયો છે.

ABOUT THE AUTHOR

...view details