મેઘાણી યુવક મિત્ર મંડળ દ્વારા નવલા નોરતાનું આયોજન - Navratri organized by Meghani Yuva Mitra Mandal
ભાવનગર : મેઘાણી યુવક મિત્ર મંડળ અને પોલીસ લાઇન દ્વારા ફક્ત બહેનો માટે મેઘાણી સર્કલ ખાતે નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી. શહેરમાં છેલ્લા 19 વર્ષથી મેઘાણી સર્કલ ખાતે માં ના નવલા ગરબાનું આયોજન કરવામાં આવે છે.તેમજ શહેરમાં નવરાત્રીના પર્વની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે