MP Khargone violence Update: ખરગોન હિંસાના CCTV ફૂટેજ સામે આવ્યા, તલવારો લહેરાવતા જોવા મળ્યાં બદમાશો - ખરગોનમાં કર્ફ્યુ
મધ્ય પ્રદેશ ખરગોનમાં રામ નવમીના (CCTV footage of khargone violence) દિવસે ચાલી રહેલી ઉજવણી દરમિયાન થયેલી હિંસાનો CCTV વીડિયો સામે આવ્યો (hati Road Mullan Wadi Jama Masjid) છે. વીડિયોમાં કેટલાક લોકો પથ્થરમારો કરતા અને તલવારો (Khargone violence ) લહેરાવતા જોવા (Ram navami Khargoan violence) મળે છે. આ વીડિયો ખરગોનના ઘાટી માર્ગ, મુલ્લાન વાડી જામા મસ્જિદની પાછળનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તલવાર વડે વાહનો પર હુમલો કરતો પણ જોવા મળે છે. આ દરમિયાન તોફાનીઓ મોઢા ઢાંકી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. અત્યાર સુધીમાં 100 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.