દૂધનું પાણી પાણી થઈ ગયું! વીડિયોમાં જૂઓ કેવી રીતે દૂધ ભરેલું ટેન્કર પાણીમાં પડ્યું - Madhya Pradesh Heavy Rain
મધ્યપ્રદેશ: છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. (Madhya Pradesh Heavy Rain) સુસરી ગામમાં ભારે વરસાદને કારણે નદીના નાળા ઉભરાઈ રહ્યા છે. ત્યારે દૂધનું ટેન્કર પાણીમાં પડી (Dhar milk tanker) ગયું હતું. સદનસીબે ટેન્કર ચાલકે તરીને જીવ બચાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, દૂધનું ટેન્કર નાળા ઉપરથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન પાણીનો પ્રવાહ ઝડપી હતો, તે દરમિયાન સંતુલન બગડ્યું અને તે પલટી ગયું હતું. दूध हुआ पानी-पानी! वीडियो में देखें कैसे नाले में बह गया दूध से भरा टैंकर