ગુજરાત

gujarat

ETV Bharat / videos

વહેણમાં તણાતા બાઇક સવારનો આ રીતે બચ્યો જીવ, જૂઓ વીડિયો... - Dewas Bike Rider stuck in Drain

By

Published : Jul 7, 2022, 3:28 PM IST

મધ્યપ્રદેશ : દેવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા(Rivers overflowed in Dewas) છે. રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે. જેમાં ઘણા લોકો રસ્તા વચ્ચે જ અટવાયા છે. ભારે વરસાદ વચ્ચે જિલ્લાના અંબાઝરથી મુકુંદગઢ જવા માટે યુવકોની બુદ્ધિ અને બહાદુરીથી બાઇક સવારનો જીવ બચી ગયો(youth with bike shed in Dewas) હતો. યુવક જીવના જોખમે ઓવરફ્લો થતા નાળાનો પુલ ઓળંગી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંબાઝરથી મુકુંદગઢ વચ્ચેના વરસાદી નાળામાં બાઇક સવાર તણાઇ રહ્યો હતો. બાઇક સવારને તણાતા જોઇ બદ્રી નાયકે એક દુપટ્ટાની મદદથી સામે વાળાની જાન બચાવી હતી.

ABOUT THE AUTHOR

...view details