રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ઝાકળ વર્ષા - Destroying motorists
રાજકોટઃ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ ધોરાજી, વીરપુર, જેતપુર, ઉપલેટા, ગોડલ, જસદણ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી હતી. સૂર્યોદય બાદ પણ મોડે સુધી જોવા મળેલી ઝાકળ વર્ષાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા હતા. તો બીજી તરફ રવી પાકમાં આ વર્ષે ખેડૂતોએ ચણા, ધાણા, જીરૂ, લશણ, ડુંગળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર કર્યુ તે પાકમાં ઝાકળ વર્ષાને કારણે નુકશાની થવાની ખેડૂતોમાં દહેશત વ્યાપી હતી.
Last Updated : Jan 6, 2021, 2:28 PM IST