મહેસાણામાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો PMનો બર્થ ડે, જુઓ વીડિયો... - મહેસાણામાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી
મહેસાણા: ખુશી ભર્યા ઉમંગ સાથે જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ નાનકડા નાની હિરવાણી ગામે શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની શુભેચ્છા અનોખી રીતે પાઠવી હતી. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. જેમાં ભારત માતાના સાનિધ્યમાં રહી નેશનલ મેપ બનાવી વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.