લોકસભામાં મહેસાણાના સાંસદ શારદા પટેલે તીડના ઉપદ્રવનો મુદ્દો ઉઠાવ્યો - Mehsana MP
નવી દિલ્હી : હાલ લોક સભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં મહેસાણાના સાંસદ શારદા પટેલ તીડના ઉપદ્રવ વાત કર્યું હતું. જેમાં તીડના ઉપદ્રવને સોમાલીયા અને પાકિસ્તાનને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવી છે. ત્યારે તેમને તીડના ઉપદ્રવથી દેવામાં આવતા વળતરમાં વધારો કરવા માટેની માગ મહેસાણાના સાંસદ શારદા પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે તેમણે સવાલ કર્યો હતો કે, તીડ ઉપદ્રવ અંગે કેન્દ્ર સરકારની નીતિ બનાવવાનો કોઇ વિચાર છે કે?