કોર્પોરેશન દ્વારા મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા 2019 યોજાઇ - આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સૂફી ડાન્સર બીના મહેતા
અમદાવાદ : હાલમાં આસો મહિનાની નવરાત્રી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા 2019 યોજાઇ હતી. જેમાં મેયર બીજલ પટેલ તેમજ અમૂલ ભટ્ટ તેમજ દિનેશ શર્મા વગેરે હાજર રહ્યા હતા. અને ગરબાના પરફોર્મન્સ નિહાળ્યા હતા.આ ગરબાના અલગ અલગ પર્ફોર્મન્સમાંથી શ્રેષ્ઠ ગરબાનું સિલેક્શન કરવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સૂફી ડાન્સર બીના મહેતા તેમજ પનઘટ પરફોર્મન્સ આર્ટના ચેતનભાઇ નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા.