મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતના દ્રશ્યો - Panchayat election victory scenes
મહીસાગર : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 28 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપે કબ્જો કર્યો છે. હાલ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા જીત બાદ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.