દેવ દિવાળી નિમિત્તે વારાણસીમાં ગંગા કિનારે ભવ્ય મહા આરતીનું આયોજન કરાયું - વારાણસીમાંં મહા આરતી
વારાણસી: કાશીમાં દેવ દિવાળી (Dev Deepawali) નિમિત્તે ગંગાના કિનારે ભવ્ય ગંગા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસીમાં ગંગા નદીના કિનારે પૂજારીઓએ 'મહા આરતી' (Maha Aarti on bank of Ganga river) કરી હતી. આ પ્રસંગે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.