આ રીતે જ્વાળામુખી ફાટતા જોઈ જ નહીં હોય, જૂઓ વીડિયો... - વીડિયો થયો કેમેરામાં કેદ
માઉન્ટ ફાગરાડાલ્સફજાલ (આઈસલેન્ડ): લાવા આઇસલેન્ડમાં માઉન્ટ ફાગરાડાલ્સફજાલ (Mount Fagardalsfjal volcano erupts in Iceland) નજીકની ખીણમાંથી બહાર નીકળે છે. આઇસલેન્ડિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીમાંથી નીકળતા ઝેરી વાયુઓ નજીકના ગામની હવાને પ્રદૂષિત કરીને રાજધાની રેકજાવિક સુધી ફેલાવાનું જોખમ ધરાવે છે.