કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પાઠવી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા - ભાજપ નેતાએ પાઠવી દિવાળીની શુભકામના
કચ્છ : સાંસદ વિનોદ ચાવડાએ ETV BHARATના દર્શકોને દિવાળીની શુભેચ્છાઓ સાથે આવનારો સમય તમામ લોકો માટે નિરોગી રહે અને કોરોના મહામારી સામે લડત ચાલી રહી છે, તેમાંથી મુક્તિ મળે તેવી પ્રાથના કરી હતી. આ સાથે કુળદેવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના કરતાં સાંસદ ચાવડા જણાવ્યું હતું કે, આગામી વર્ષ તમામ લોકો માટે સારુ રહે તેવી શુભેચ્છાઓ...