કચ્છ અને મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કર્યું મતદાન - voting
By
Published : Feb 28, 2021, 5:46 PM IST
ક્ચ્છ: કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ મતદાન કર્યું હતું. પોતાના વિસ્તારના નખત્રાણા તાલુકાના સુખપર ગામે મતદાન કર્યું હતું. દરેક મતદારે અચૂકપણે મતદાન કરવું જોઈએ એવી અપીલ કરી હતી.