અંબાજીમાં કિંજલે કરાવી ગરબાની મોજ, જુઓ વીડિયો - Kinal Dave Ambaji Aaradhna
આ વર્ષે ભારદવી પૂનમનો મેળો અંબાજીના ભક્તો માટે યાદગાર બની રહ્યો છે. ખાસ કરીને સતત બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા ભક્તોને મોજ પડી ગઈ હતી. ખાસ તો કિંજલ દવેએ અંબાજીમાં આરતી કરીને ગરબાની મોજ કરાવતા લોકો માટે આ મેળો ખરા અર્થમાં યાદગાર રહ્યો હતો. કિંજલે ગરબાની સાથે અમે ગુજરાતી લહેરી લાલા જેવા ગીત લલકારતા લોકો ઝુમી ઉઠ્યા હતા. જ્યારે મંદિરમાં જય અંબે જય અંબેનો નાદ સાંભળવા મળ્યો છે.
Last Updated : Sep 10, 2022, 10:38 PM IST