ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ કારણોસર કેદારનાથ યાત્રામાં આવ્યું વિઘ્ન - journey to Kedarnath Dham was stopped

By

Published : Jul 1, 2022, 8:09 PM IST

ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત(Beginning of monsoon in Uttarakhand) થયા બાદ રૂદ્રપ્રયાગ જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે. અવિરત વરસાદ અને ભૂસ્ખલનને(Landslides in Uttarakhand) કારણે કેદારનાથ ધામ જનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આજે ગુરુવાર સવારે 10 વાગ્યે કેદારનાથ ધામની યાત્રા વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી(journey to Kedarnath Dham was stopped) અને મુસાફરોને સલામત સ્થળે રોકી દેવામાં આવ્યા હતા. આજે હવામાન સાફ થયા બાદ ફરી એકવાર યાત્રા શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે સિરોહબગઢ હાઈવે લગભગ 36 કલાકથી બંધ છે. 36 કલાક પછી પણ સિરોહબગઢમાં કાટમાળ અને પથ્થરો હટાવી શકાયા નથી.

ABOUT THE AUTHOR

...view details