વાઘણ સાથે બચ્ચોઓ કરી રહ્યા છે મસ્તી, જૂઓ વીડિયો - વન્યજીવ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ
કર્ણાટકના નાગરહોલ નેશનલ પાર્કમાં વાઘણ સાથે ચાર બચ્ચા જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ વાઘણ અને બચ્ચાને રોડ ક્રોસ કરતા જોયા અને તરત જ આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. નેશનલ પાર્કના દમનકટ્ટે સફારી સેન્ટરમાં આવેલા પ્રવાસીઓએ વાઘણને તેના ચાર બચ્ચાઓ સાથે એક પછી એક રસ્તો ક્રોસ કરતી જોયા હતા. જેને જોઈને વન્યજીવ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.