ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ: ગળોદર ગામને 14મા નાણા પંચમાં સામેલ કરવા સરપંચ અનશન પર ઉતર્યા - Sarpanch on fast

By

Published : Oct 25, 2020, 9:04 PM IST

જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામને 14મા નાણા પંચમાં સમાવેશ કરીને ગામમાં બાકી રહેલા વિકાસના કામોને તાત્કાલિક મંજૂરી આપવા ગળોદર ગામના સરપંચ અનશન પર બેઠા છે. જેથી આ સરપંચની તબીયત લથડતા ડૉકટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરે તેમને ભોજન તથા પાણી લેવાની સલાહ આપી છે. આ અંગે સરપંચે જણાવ્યું હતું કે, મારા પર રાજકીય વેરભાવ રાખીને મારા ગામના વિકાસમાં રૂકાવટ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details