સોમનાથ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સની ધામધૂમથી કરાઇ ઉજવણી - janmashtami-celebration-
સોમનાથ: દેશભરમાં કૃષ્ણ જન્મત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સોમનાથ મંદિરમાં પણ કૃષ્ણ જન્મઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ ૩૦મી તારીખે શ્રાવણનો સોમવાર અને જન્માષ્ટમી એમ બંને તહેવાર એક સાથે આવતા હોવાને કારણે સોમનાથ અને અહલ્યાબાઈ જુના સોમનાથ મંદિર સવારે 4 કલાકથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.