ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી - ISAKON temple

By

Published : Aug 31, 2021, 6:56 AM IST

Updated : Aug 31, 2021, 8:15 AM IST

અમદાવાદ: 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી. ત્યારે 2 દિવસથી ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોડીરાત્રે સહ પરિવાર અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી હતી.
Last Updated : Aug 31, 2021, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details