આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : પોરબંદરમાં સખી વન સ્ટોપના નવા સેન્ટરનું કરાયું લોકાર્પણ - Sakhi One Stop in Porbandar
પોરબંદર : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પોરબંદરમાં સખી વન સ્ટોપના નવા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપના નવા સેન્ટર 49 લાખના ખર્ચે બનાવવામાં આવેલું આ સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં આશ્રય ગૃહ, કાઉન્સેલિંગ રૂમ, મેડિકલ રૂમ, 5 બેડ તથા બાળકો માટે ગેમ્સ, ઘોડિયા અને રસોઈ ઘરની સુવિધા પણ રાખવામાં આવી છે.