ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કારઈ - અરવલ્લી

By

Published : Aug 10, 2019, 5:39 AM IST

અરવલ્લી: જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉર્જા વિભાગના પ્રધાન સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. જેમાં આદિવાસીઓના વિકાસને લઈ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો સહિત આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details