ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોનાથી દેશને બચાવનારા કોરોના વોરિયર્સને ભારતીય નેવી અનોખી સલામ... - latest corona update

By

Published : May 3, 2020, 12:02 PM IST

પોરબંદર: સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે દિવસ-રાત થાક્યા વગર દેશસેવામાં સમર્પિત કોરોના વોરિયર્સને ભારતીય નેવીએ તેના જહાજોમાં અદ્ભૂત રોશની પ્રગટાવી અનોખી રીતે સલામી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details