રાજકોટમાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું - gujarat
રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતુ. માધાપરમાં સહજાનંદ સ્કૂલમાં કીર્તિદાન ગઢવીએ મતદાન કર્યું હતું.