Pravin Togadia Rajkot Visit: ગુજરાતની મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવા અંગે પ્રવીણ તોગડિયા શું બોલી ગયા, સાંભળો - આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ (International Hindu Council President Dr Pravin Togadia) રાજકોટની મુલાકાતે (Dr Pravin Togadia Rajkot Visit) આવ્યા હતા. અહીં તેમણે કોરોના કાળ બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. સાથે જ તેમણે દેશમાં મોંઘવારી અને રોજગારી અંગે નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વેટ ઘટાડે. તેમ જ ગુજરાતમાં લાઉડ સ્પીકર (Dr Pravin Togadia on Loud Speaker) હટાવી દેવા જોઈએ.
Last Updated : May 6, 2022, 9:55 AM IST