ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદીના માતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયાં - Heera Ba Modi distributed Indian Flag to Childrens

By

Published : Aug 13, 2022, 1:58 PM IST

Updated : Aug 13, 2022, 2:25 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tiranga campaign શરૂ કર્યું છે. તેમના આ અભિયાનમાં હવે તેમના માતા હીરાબા પણ જોડાયાં છે. વડાપ્રધાનના માતા Heeraba Mother of Prime Minister Narendra Modi હીરાબા મોદીએ GUDAના મકાનોમાં રહેતા મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારના બાળકોને ત્રિરંગાનું વિતરણ કરી બાળકો સાથે ત્રિરંગો Heera Ba Modi with Indian Flag લહેરાવ્યો હતો. મહત્વનું છે કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની Azadi ka Amrit Mahotsav ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tricolor campaign ચાલી રહ્યું છે.
Last Updated : Aug 13, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details