પ્રાથમિક શાળા શરૂ થવા અંગે મહત્વના સમાચાર, 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા શરૂ થશે : શિક્ષણ પ્રધાન - PRIMARY SCHOOL
ન્યૂઝ ડેસ્ક: પહેલા કોલેજ પછી 10 થી 12 ગયા અઠવાડિયામાં 6,7,8ની શાળાઓ ખોલવામાં સફળ રહ્યા છીએ શિક્ષણ પ્રધાને જણાવ્યું ત્યાર બાદ હવે પ્રાથમિક શાળા શરૂ થવા અંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા 'કોર કમિટીની બેઠક, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ 1 થી 5 પ્રાથમિક શાળા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાને જણાવ્યું ભગવાને પ્રાર્થના કરી નર્મદા ડેમ ભરાઈ જાય ગુજરાત સરકાર પીવાના પાણી કોઈ પણ તકલીફ ન પડે એટલો પાણીનો જથ્થો નર્મદા ડેમમાં છે.